Top News

નાના ચેખલાથી પુંસરી રોડ પર આવેલ મણીભાઇ બી પટેલના ખેતરની પાસે પસાર થતી ઉચ દબાણની વીજલાઇનમાં શાટ શર્કિટ થતાં આગ લાગી હતી. આગ નથીકની ઓરડીમાં સંગ્રહીત પશુઓનાગાસચારા સુધી પહોંચતા મોટાભાગનો ગાસચારો બખીને ખાખ થઈ ગયેલ હતો. ગટનાની જાણ થતા ૧૧૨ ઇમરજન્સી સેવા અને ફાયરબ્રીગેડની ટીમ સ્થળ પર આવી પહોંચી તાત્કાલીક આગ પર કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક અંદાજ મુજબ ખેડૂતને આશરે ૫૦'૦૦૦ જવું નુકશાન થયાનો અંદાજ થઈ રહ્યો છે. બનાવ અંગે GEB તલોદ અને નજીકના પુંસરી આઉટપોસ્ટ પોલીસ સ્ટેશને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Post a Comment

Previous Post Next Post

Crime News

Sports