ગુજરાત પ્રકૃતિક કૃષિ બોર્ડ અંતર્ગત મિશન માટે તાલીય United India news يوليو 02, 2026 ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત મિશન માટે સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ એવા પુસરી ગ્રામપં…
સાબરકાઠા જિલ્લાના સુપ્રસિદ્ધ ગામ એવા.પુંસરી બીટ શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયાની શરૂઆત થઈ .શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉલ્લાસભેર ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી. શાળાના સર્વ અધ્યાપકો. ગામના સરપસશ્રી નરેન્દ્રકાકા. તાલુકા સદસ્ય મનુભાઈ ચૌધરી.ગામના અગ્રગણ્ય સમાજ સેવકશ્રી નરેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.શાળાના સર્વ બાળાકોના વાલીઓએ હાજરી આપી કાર્યક્રમને ઉજવળ બનાવ્યો હતો જ્યહિંદ. તંત્રી સતીશભાઈ પટેલ United India news يونيو 26, 2026
પુસરી .સાબરકાઠા જિલ્લાના આદર્શ ગામ એવા પુસરી ગામના રહીશ જલય કે પટેલ તેઓ ગામમાં જેપી પાર્લર ચલાવી રહ્યા છે જેઓએ શ્રી માધવ ડેરી પ્રોડક્ટની જાણીતી બ્રાન્ડ મેંગો મિલ્કશેક નું સાબરકાઠા તાથા અરવલ્લી જિલ્લામાં ઉંચા ધોરણે વેચાણ કરેલ છે જેથી શ્રી જલય ભાઈનુ માધવ ડેરી પ્રોડ્ક્ટના સી.ઓએ સાલ ઓઢાડી સન્માનીત કર્યા હતા. બન્ને જીલ્લાના ડીલરોની મીટીંગ મોડાસા ખાતે હોટલ આમંત્રણમાં ડીલરોને સન્માનીત કર્યા હતા United India news يونيو 17, 2026