ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત મિશન માટે સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ એવા પુસરી ગ્રામપંચાયતના પેટાપરા એવા અજમેલપુરા ગામમાં પ્રાકૃતિક કૃષી તાલીમનુ આજરોજ ૨ જુલાઈના દિવસ કૃષિ તાલીમ યાંજવામાં આવેલ હતી જેમાં કૃષિ બોર્ડના દિલીપ સિહ ઝાલા તથા ફાર્મર ફ્રેન્ડ્સ સતિશભાઈ પટેલ અને પ્રકૃતિક કૃષિ બોર્ડના તલોદ તાલુકાના સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા અને તાલીમને સફળ બનાવી પુસરી ગામનું નામ તાલુકામાં રોશન કર્યુ હતુ
તંત્રી... સતિશભાઈ પટેલ
તલોદ
ગામ. પુંસરી
إرسال تعليق