Home
About
Contact Us
Home
ताज़ा खबरें
મુખ્ય સમાચાર
વડોદરા
રાષ્ટ્રીય
રાજનીતિ
શિક્ષણ
રમતગમત
મનોરંજન
આરોગ્ય
ધર્મ
અપરાધ
ટેકનોલોજી
વ્યાપાર
સંપાદકીય
Top News
પુસરી .સાબરકાઠા જિલ્લાના આદર્શ ગામ એવા પુસરી ગામના રહીશ જલય કે પટેલ તેઓ ગામમાં જેપી પાર્લર ચલાવી રહ્યા છે જેઓએ શ્રી માધવ ડેરી પ્રોડક્ટની જાણીતી બ્રાન્ડ મેંગો મિલ્કશેક નું સાબરકાઠા તાથા અરવલ્લી જિલ્લામાં ઉંચા ધોરણે વેચાણ કરેલ છે જેથી શ્રી જલય ભાઈનુ માધવ ડેરી પ્રોડ્ક્ટના સી.ઓએ સાલ ઓઢાડી સન્માનીત કર્યા હતા. બન્ને જીલ્લાના ડીલરોની મીટીંગ મોડાસા ખાતે હોટલ આમંત્રણમાં ડીલરોને સન્માનીત કર્યા હતા
taja khabar gujarat
સાબરકાંઠા જિલ્લાનાપુંસરી ગામે શ્રી શિવ શકિત મંદીરનો જીર્ણોધાર કરી સમસ્ત ગ્રામજનો સાથે મળી મંદીરની પુનઃપ્રતિષ્ઠા કરી
સાબરકાઠા જિલ્લાના સુપ્રસિદ્ધ ગામ એવા.પુંસરી બીટ શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયાની શરૂઆત થઈ .શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉલ્લાસભેર ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી. શાળાના સર્વ અધ્યાપકો. ગામના સરપસશ્રી નરેન્દ્રકાકા. તાલુકા સદસ્ય મનુભાઈ ચૌધરી.ગામના અગ્રગણ્ય સમાજ સેવકશ્રી નરેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.શાળાના સર્વ બાળાકોના વાલીઓએ હાજરી આપી કાર્યક્રમને ઉજવળ બનાવ્યો હતો જ્યહિંદ. તંત્રી સતીશભાઈ પટેલ
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગામ પુસરી બીટશાળા સાબરકાઠા
છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકા માં હાલોલ રોડ પર આવેલા જલારામ બાપા ના મંદિરે 7 મો વાર્ષિક પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો
ગુજરાત પ્રકૃતિક કૃષિ બોર્ડ અંતર્ગત મિશન માટે તાલીય
માધવ ઝેરોક્ષ. સાકરીયા જી. અરવલ્લી
અરવલ્લી જિલ્લાના સાકરીયા ગામમાં શ્રી ભીડભંજન હનુમાન જી મહારાજ ના મંદિરના નવીન મંદિર ના જીનોઘાર ના પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અસંખ્ય ભાવિ ભક્તો એ દાદા દર્શન કર્યા હતા ને દાદા ના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા
الصفحة الرئيسية
United India news
يونيو 26, 2026
0
You Might Like
Post a Comment
أحدث
أقدم
Crime News
Sports
संपर्क फ़ॉर्म
إرسال تعليق