Top News

સાબરકાઠા જિલ્લાના સુપ્રસિદ્ધ ગામ એવા.પુંસરી બીટ શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયાની શરૂઆત થઈ .શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉલ્લાસભેર ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી. શાળાના સર્વ અધ્યાપકો. ગામના સરપસશ્રી નરેન્દ્રકાકા. તાલુકા સદસ્ય મનુભાઈ ચૌધરી.ગામના અગ્રગણ્ય સમાજ સેવકશ્રી નરેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.શાળાના સર્વ બાળાકોના વાલીઓએ હાજરી આપી કાર્યક્રમને ઉજવળ બનાવ્યો હતો જ્યહિંદ. તંત્રી સતીશભાઈ પટેલ

પુસરી .સાબરકાઠા જિલ્લાના આદર્શ ગામ એવા પુસરી ગામના રહીશ જલય કે પટેલ તેઓ ગામમાં જેપી પાર્લર ચલાવી રહ્યા છે જેઓએ શ્રી માધવ ડેરી પ્રોડક્ટની જાણીતી બ્રાન્ડ મેંગો મિલ્કશેક નું સાબરકાઠા તાથા અરવલ્લી જિલ્લામાં ઉંચા ધોરણે વેચાણ કરેલ છે જેથી શ્રી જલય ભાઈનુ માધવ ડેરી પ્રોડ્ક્ટના સી.ઓએ સાલ ઓઢાડી સન્માનીત કર્યા હતા. બન્ને જીલ્લાના ડીલરોની મીટીંગ મોડાસા ખાતે હોટલ આમંત્રણમાં ડીલરોને સન્માનીત કર્યા હતા

નાના ચેખલાથી પુંસરી રોડ પર આવેલ મણીભાઇ બી પટેલના ખેતરની પાસે પસાર થતી ઉચ દબાણની વીજલાઇનમાં શાટ શર્કિટ થતાં આગ લાગી હતી. આગ નથીકની ઓરડીમાં સંગ્રહીત પશુઓનાગાસચારા સુધી પહોંચતા મોટાભાગનો ગાસચારો બખીને ખાખ થઈ ગયેલ હતો. ગટનાની જાણ થતા ૧૧૨ ઇમરજન્સી સેવા અને ફાયરબ્રીગેડની ટીમ સ્થળ પર આવી પહોંચી તાત્કાલીક આગ પર કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક અંદાજ મુજબ ખેડૂતને આશરે ૫૦'૦૦૦ જવું નુકશાન થયાનો અંદાજ થઈ રહ્યો છે. બનાવ અંગે GEB તલોદ અને નજીકના પુંસરી આઉટપોસ્ટ પોલીસ સ્ટેશને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિષાદ પટેલ અને તેમના પરિવારજનોએ તેમનાં આવનારા પ્રોજેક્ટ PVA Nova venture માટે ભૂમિ પૂજન વિધી સંપન કરી. આજ ના આ શુભ દિવસે સર્વે દેવી દેવતા ઓનું હાર્દિક સ્વાગત છે. આ પવિત્ર પ્રસંગે ઇશ્વરની કૃપા સુખ સમૃદ્ધિ અને સંપત્તિ માટે સફળતા મળે તેવી પ્રાર્થના. નવી શરૂવાત સાથે આ પ્રોજક્ટ વિકાસ વિશ્વાસ અને શ્રદ્ધા ઉજવળ ભવિષ્ય નું પ્રતીક બને તેવી શુેચ્છાઓ.... પ્રભુ પ્રાથના

અરવલ્લી જિલ્લાના સાકરીયા ગામમાં શ્રી ભીડભંજન હનુમાન જી મહારાજ ના મંદિરના નવીન મંદિર ના જીનોઘાર ના પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અસંખ્ય ભાવિ ભક્તો એ દાદા દર્શન કર્યા હતા ને દાદા ના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા

ગુજરાત અને દેશભરના તમામ મહત્વના સમાચાર સંદેશ ન્યૂઝ ડિજિટલ પર તમને વાંચવા મળશે, સવારના 8 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી તમને તમામ નવા સમાચાર વાંચવા મળશે, દિવસભર આ સમાચારના અપડેટ પણ તમને મળતા રહેશે.

Load More That is All