પુસરી .સાબરકાઠા જિલ્લાના આદર્શ ગામ એવા પુસરી ગામના રહીશ જલય કે પટેલ તેઓ ગામમાં જેપી પાર્લર ચલાવી રહ્યા છે જેઓએ શ્રી માધવ ડેરી પ્રોડક્ટની જાણીતી બ્રાન્ડ મેંગો મિલ્કશેક નું સાબરકાઠા તાથા અરવલ્લી જિલ્લામાં ઉંચા ધોરણે વેચાણ કરેલ છે જેથી શ્રી જલય ભાઈનુ માધવ ડેરી પ્રોડ્ક્ટના સી.ઓએ સાલ ઓઢાડી સન્માનીત કર્યા હતા. બન્ને જીલ્લાના ડીલરોની મીટીંગ મોડાસા ખાતે હોટલ આમંત્રણમાં ડીલરોને સન્માનીત કર્યા હતા
United India news
0
Post a Comment